Friday, 12 December 2014

middle class !!

મીડલ કલાસ ને હમેશા  નીચી નજર થી જોવામા  આવે છે.પણ મીડલ કલાસ પાસે જે છે એ બીજા કોઈ  ની પાસે નથી એ છે। ......
મહેનત 
ધગશ 
હોશિયારી  
આવડત 
ભણતર 
જો આ બધી વસ્તુ ઓં ને ભેગી કરવા માં આવે તો એક સફળ માણસ બની શકે। .પણ આજના જમાના પ્રમાણે એક વસ્તુ જ એમની  પાસે નથી એ છે  પૈસા। ...



મીડલ  કલાસ જ હમેશા સુડી  વચ્ચે  સોપારી બને છે.!!



No comments:

Post a Comment